તાલુકા વિકાસ અધિકારીશ્રી
શ્રી એસ. સી. ભટ્ટ
તાલુકા વિકાસ અધિકારીશ્રી
Vikas Path
ઇવેન્ટ કૅલેન્ડર
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ

તાલુકા વિષે

ભાણવડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાનું એક નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ગામની વચ્ચે આવેલી નદીના લીધે ગામના બે ભાગ પડે છે. જેમાં દક્ષિણ તરફ્નો ભાગ રણજીતપરાના નામે ઓળખાય છે.

બરડા ડુંગરમાં આશાપૂરા માતાજીનું મંદિર, ઘૂમલી નવલખો, સોનકંસારી, કિલેશ્વર, ત્રિવેણી મહાદેવ મંદિર, ભૂતવડ (વીર માંગડાવાળો અને પદ્માવતી), ગોપ ડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર), વગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઊચ્ચતર માધ્યમિક શાળા તેમજ ઔધોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઈ.) આવેલી છે.

સામાન્ય રૂપરેખા

  • ગામડાઓ - ૫૪
  • ગ્રામ પંચાયતો - ૫૩
  • ભૌગોલીક વિસ્‍તાર - ૭૩૧૯૪.૮૫ હેકટર
  • જંગલ વિસ્‍તાર - ૬૩૪૬.૩૮ હેકટર
  • વસતી - ૧૨૧૩૦૪
  • સાક્ષરતા - ૬૦.૭૪
  • પ્રાથમિક શાળાઓ - ૧૦૬
  • માઘ્‍યમિક શાળાઓ - ૧ર
  • ઔદ્યોગીક તાલીમ સંસ્થા - ૧
વધારે...
Go to Navigation